➡️જંબુસર
— DD News Gujarati (@DDNewsGujarati) May 14, 2024
➡️કાવી પોલીસ સ્ટેશનના મહિલા સ્ટાફ અને PSI વૈશાલી આહીરની સરાહનીય કામગીરી
➡️ભારે પવનના કારણે રસ્તાઓ પર વૃક્ષો પડ્યાં હતાં; ગામડાના લોકોને અવર-જવરમાં તકલીફ પડતી હતી
➡️મહિલા પોલીસ સ્ટાફે રોડ ઉપરથી વૃક્ષો હટાવી વાહન વ્યવહાર શરૂ કરાવ્યો@CollectorBharch @GujaratPolice pic.twitter.com/K8pYzkjgna
May 18, 2024
0
Bharuch|jambusar|kavi: ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાનાં કાવી પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ સ્ટાફ અને પીએસઆઈ વૈશાલી આહીરની સરાહનીય કામગીરી.
Share to other apps