ધરમપુર તાલુકાના મોટીઢોલ ડુંગરી ગામે પાણીપુરવઠા વિભાગ ની ટાંકીઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
આજરોજ તા.24/09/2023 ના દિને ધરમપુર તાલુકાના મોટી ઢોલડુંગરી ગામે પાણીપુરવઠા વિભાગની ટાંકીઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
જેમાં (1)પટેલ ફળીયા ખાતે 80,000 હજાર લીટર ટાંકી (2)ડુંગરી ફળીયા ખાતે 50,હજાર લીટર ટાકી (3)નિશાળ ફળિયું 50,000 લીટર ટાકી(4)કસાડ ફળિયું 60,000 હજાર લીટર ટાકી (5)ગુંદી ફળીયા 50,000 હજાર લીટર ની ટાકીઓ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
જ્યાં ધરમપુર તાલુકા પંચાયત સદસ્ય કલ્પેશભાઈ પટેલ, ગ્રામપંચાયત ડેપ્યુટી સરપંચશ્રી વિલિયમ પટેલ,માજી સરપંચશ્રી નવીન પવાર,સભ્યશ્રીઓ મગન પટેલ,ઉમેદ પટેલ, મહેન્દ્ર પટેલ, નયન પટેલ,જયેશ પટેલ,સુનીલ પટેલ,SMC ના સભ્યશ્રીઓ પ્રદીપ પટેલ,કૌશિક પટેલ,રાજુ પટેલ,ગ્રામ પંચાયત ના માજી સભ્યશ્રીઓ પરસોત પટેલ,અરવિંદ પટેલ,જયંતિ પટેલ, ગામના આગેવાનો નટુ કાકા, મુકેશભાઈ,ભગુ પટેલ,ધીરૂ પટેલ,ગમનકાકા,ગોવિંદ કાકા,કાંતિ કાકા,ખાલપકાકા,જીતુ ભાઈ, અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.