મોટી ઢોલ ડુગરી ગામનાં રુદ્ર પટેલે કુમિટે તથા કાતામાં ગોલ્ડ મેડલ મેળવ્યો.

SB KHERGAM
0

 મોટી ઢોલ ડુગરી ગામનાં રુદ્ર પટેલે કુમિટે તથા કાતામાં ગોલ્ડ મેડલ મેળવ્યો.

ધરમપુર આદિવાસી સમાજ નું ગૌરવ

ખેરગામ

વલસાડ ધરમપુર ખાતે ALL INDIA OPEN KARATE CHAMPIONSHIP કાર્યક્રમ યોજાયો.

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ હારઇસ્કુલ, માલનપાડા,ધરમપુર ખાતે ALL INDIA OPEN KARATE CHAMPIONSHIP 2023નું આયોજન.

આર્મર માર્શલ આર્ટ્સ ગુજજુ કરાટે એસોસિયેશન સેલ્ફ ડિફેન્સ કરાટે એસોસીએશન ઓફ વલસાડના ફાઉન્ડર ક્યોસી મનોજ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં અનેક સ્ટુડન્ટઓએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટમાં કરાટેવીરોએ કાટા અને કુમિટેમાં ભાગ લઈ GOLD,SILVER અને BRONZE મેડલ જીતી ટુર્નામેન્ટને સફળ બનાવી હતી.

જેમાં ધરમપુર તાલુકાના આદિવાસી સમાજમાંથી આવતા મોટી ઢોલડુંગરી ગામના સરપંચશ્રી સુનિતા પટેલનો દીકરો રુદ્રવ પટેલે પણ ભાગ લીધો હતો અને રુદ્રવ પટેલે કુમિટેમાં ગોલ્ડ મેડલ અને કાતામાં સિલ્વર મેડલ મેળવ્યો હતો અને આદિવાસી સમાજનું નામ રોશન કર્યું હતું.રુદ્રવ પટેલ હેતાર્થ જીત કુને ડો એકેડેમી વલસાડ ખાતે સંદીપ શર્મા પાસે ટ્રેનિંગ લઇ રહ્યો હોય જેથી ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા બાદ રુદ્રવ પટેલે સંદીપ શર્મા સરનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top