સુરત જિલ્લાની ગોડધરા બારતાડ પ્રાથમિક શાળામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી.

SB KHERGAM
0 minute read
0

 


       સુરત જિલ્લાના મહુવા તાલુકાની કરચેલિયા સી.આર.સીની ગોડધરા બારતાડ પ્રાથમિક શાળામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી.

આ ધોરણ ૧ થી ૫ની વર્ગશાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ સરસ મઝાની વેશભૂષા અને આદિવાસી નૃત્ય પર ઝૂમતા જોવા મળે છે.શિક્ષકો દ્વારા આદિવાસી સંસ્કૃતિની જાળવણી માટેનું પ્રથમ સોપાનની શરૂઆત કરી છે. શિક્ષકોને ખૂબ ખૂબ ધન્યવાદ.......  

 




#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top