તાપી જિલ્લાની સોનગઢ તાલુકાની વીરથવા આશ્રમશાળામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઇ.
વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોએ પણ આદિવાસી ગીત પર ડાન્સ કર્યો હતો. અને આદીવાસી વેશભૂષા પણ યોજાઈ હતી. જેમાં બાળકોએ હોંશભેર ભાગ લીધો હતો.

SB KHERGAM
SB KHERGAM
SB KHERGAM