(૧) કુચિપુડી નૃત્યનું સૌથી લોકપ્રિય રૂપ ક્યું છે?
મટકા નૃત્ય
(૨) ક્યા નૃત્યને દાશીઅટ્ટમ પણ કહે છે?
ભરત નાટ્યમ
(૩) વાધ ગુફાઓ શેના માટે પ્રસિદ્ધ છે?
ચિત્રકલા માટે
(૪) અજંતા ચિત્રકારી ક્યા કાળ સંબંધિત છે?
ગુપ્ત કાળ
(૫) સુપ્રસિદ્ધ ચિત્ર ‘બની ઠની' કઈ શૈલી પર આધારિત છે?
કિશનગઢ શૈલી
(૬) અકબર કાળમાં ક્યા પ્રસિદ્ધ ચિત્રકારે આત્મહત્યા કરી હતી?
દસવંત
(૭) ‘એલિફેન્ટસ બાથિંગ ઈન ગ્રીન પુલ’ ક્યા ચિત્રકારની ચર્ચિત કૃતિ છે?
અમૃતા શેરગિલ
(૮) ઉસ્તાદ મંસૂર કોના શાસન કાળના પ્રસિદ્ધ ચિત્રકાર હતા?
જહાંગીર
(૯) નૃત્યને લગતો સૌથી પ્રાચીન ગ્રંથ ક્યો છે?
નાટ્યશાસ્ત્ર
(૧૦) અજંનતાની ચિત્રકારીમાં શું નિરુપિત કરવામાં આવ્યું છે?
જાતક
(૧૧) જૈમિની રાય કલાના ક્યા ક્ષેત્રે નામ કમાયા?
ચિત્રકલા
(૧૨) ‘થ્રી મ્યુઝિશિયન’ કોની પ્રસિદ્ધ પેઈન્ટીંગ છે?
પાબ્લો પિકાસો
(૧૩) ‘ઔરત’ નામના ચિત્રનું ચિત્રાકંન કોણે કર્યું છે?
રવિન્દ્રનાથ ઠાકુરે
(૧૪) ‘ગરબા’ નૃત્ય ક્યા રાજયનું છે?
ગુજરાત
(૧૫) સંગીતનાં દેવી કોણ ગણાય છે?
સરસ્વતી
(૧૬) ‘ઓડિસી’ ક્યા રાજયનું નૃત્ય છે?
ઓરિસ્સા
(૧૭) ‘ભરતનાટ્યમ’ નૃત્ય ક્યા રાજયનું છે?
તમિલનાડુ
(૧૮) ‘સાથિયો’ ક્યા રાજ્યની લોક કળા છે?
મહારાષ્ટ્ર
(૧૯) ‘પોંગલ’ ક્યા રાજ્યનો મુખ્ય તહેવાર છે?
તમિલનાડુ
(૨૦) માઈકલ એન્જેલો અને લિયોનાર્ડો દ વિન્ચી ક્યા દેશના વિશ્વ વિખ્યાત ચિત્રકાર હતા?
ઈટાલી
(૨૧) ‘કાંગડા’ ચિત્રકલા શૈલીનો સંબંધ ક્યા રાજ્ય સાથે છે?
હિમાચલ પ્રદેશ
(૨૨) કઈ વ્યક્તિ તબલાં વગાડવા માટે પ્રખ્યાત હતા?
ઉસ્તાદ અલ્લારખાં
(૨૩) ‘મહેંદી’ ક્યા રાજયની લોક કળા છે?
રાજસ્થાન
(૨૪) ‘કથ્થક’ નૃત્ય ક્યા રાજયનું છે?
કેરલ
(૨૫) ‘યક્ષગણ’ ક્યા રાજયનું લોક નૃત્ય છે?
કર્ણાટક
(૨૬) ક્યા સંગીતજ્ઞને સિતારના જાદુગર કહે છે?
રહીમ સેનને
(૨૭) ક્યા નૃત્યનો સંબંધ દેવદાસી પરંપરા સાથે છે?
મોહિનીઅટ્ટમ
(૨૮) શોભના નારાયણ કઈ શાસ્ત્રીય નૃત્ય શૈલી સાથે સંબંધિત છે?
કથ્થક
(૨૯) ‘વૈશાખી’ ઉત્સવ ક્યા રાજ્યનો છે?
પંજાબ
(૩૦) ‘હોળી’ ક્યા રાજ્યનો મુખ્ય તહેવાર છે?
રાજસ્થાન
(૩૧) ‘લંગર’ ઉત્સવ ક્યા રાજ્યનો છે?
પંજાબ
(૩૨) ‘કાંગલી’ ઉત્સવ ક્યા રાજયમાં ઉજવાય છે?
અસમ
(૩૩) ‘ઓનમ’ ઉત્સવ ક્યા રાજ્યનો છે?
કેરલ
(૩૪) ‘મધુબની’ ચિત્રો ક્યા રાજ્યનાં છે?
બિહાર
(૩૫) પંડિત રવિશંકર ક્યા વાદ્ય માટે પ્રખ્યાત હતા?
સિતાર
(૩૬) ‘બાઉલ’ લોક નૃત્ય મુખ્ય રૂપથી ક્યાં પ્રચલિત છે?
પશ્ચિમ બંગાળ
(૩૭) ‘સુઆ’ નૃત્ય કઈ જન જાતિ સાથે સંબંધિત છે?
બૈગા
(૩૮) સૌથી પ્રાચીન વાદ્ય યંત્ર ક્યું છે?
વીણા
(૩૯) ‘ઝારખંડનું’ પાઈકા શું છે?
લોક નૃત્ય
(૪૦) ‘ચૌક પૂરના’ ભારતના ક્યા ક્ષેત્રની લોક કલા છે?
ઉત્તર પ્રદેશ
(૪૧) કરમા‘ લોક નૃત્ય ભારતના ક્યા રાજયમાં પ્રચલિત છે?
છત્તીસગઢ
(૪૨) ‘રાઉફ’ ક્યા રાજ્યની મુખ્ય લોક નૃત્ય શૈલી છે?
જમ્મુ કશ્મીર
(૪૩) હિંદુસ્તાની સંગીતનું સર્વાધિક પ્રાચીન ઘરાના ક્યું છે?
ગ્વાલિયર ઘરાના
(૪૪) દ્રુપદ ગાયકી માટે પ્રસિદ્ધ ઘરાના ક્યું છે?
ગ્વાલિયર ઘરાના
(૪૫) આલ્બર્ટ આઈન્સ્ટાઈન ક્યું વાદ્ય યંત્ર વગાડવામાં પ્રવીણ હતા?
વાયોલિન
(૪૬) મુઘલ સમ્રાટ અકબર ક્યા વાદ્ય યંત્રને ખૂબ જ કુશળતાથી વગાડતા હતા?
નક્કારા
(૪૭) એસ. બાલચંદ્રન ક્યા વાદ્ય યંત્ર સાથે સંબંધિત છે?
વાયોલિન
(૪૮) નિરૂ સ્વામી પિલ્લાઈ ક્યા વાદ્ય યંત્ર સાથે સંબંધિત હતા?
નાદસ્વરમથી
(૪૯) પાબ્લો પિકાસો ક્યાના પ્રસિદ્ધ ચિત્રકાર હતા?
સ્પેન
(૫૦) ભાષાના સંબંધમાં હિન્દી શબ્દનો પ્રયોગ સૌ પ્રથમ કોણે કર્યો?
અમીર ખુશરોએ
(૫૧) ભારતની સર્વાધિક પ્રાચીન લિપિ કઈ છે?
બ્રાહ્મી
(૫૨) ભારતનું સૌથી ઊંચું ટી.વી. ટાવર ક્યાં છે?
રામેશ્વરમ ટીવી ટાવર
(૫૩) દૂરદર્શન દ્વારા પ્રયોજિત પ્રથમ ધારાવાહિક કઈ હતી?
હમ લોગ
(૫૪) દૂરદર્શનની વિશેષ શિક્ષણ ચેનલ કઈ છે?
જ્ઞાન દર્શન
(૫૫) આશા પારેખ ક્યા નૃત્ય સાથે સંકળાયેલ છે?
કથ્થક
(૫૬) રાજા રવિ શર્મા ક્યા ક્ષેત્રમાં પ્રખ્યાત હતા?
ચિત્રકલા
(૫૭) વિશ્વમોહન ભટ્ટ ક્યા વાજિંત્ર સાથે સંબંધિત છે?
મોહનવીલા/સ્લાઇડ ગિટાર
(૫૮) ‘કથક’ નૃત્યનો વિકાસ કોના જીવન પ્રસંગ પર આધારિત છે?
કૃષ્ણ
(૫૯) ઝાકીર હુસેન ક્યા સંગીત સાધન સાથે સંકળાયેલ છે?
તબલા
(૬૦) ‘ઘુમ્મર’ નૃત્ય ક્યા રાજયનું છે?
રાજસ્થાન
(૬૧) નૃત્યના દેવાધિદેવ કોણ છે?
નટરાજ
(૬૨) ‘તાંડવ’ નૃત્ય શેની સાથે સંબંધિત છે?
વીર અને રૌદ્ર રસ
(૬૩) ભારતીય ક્લાસિકલ ડાન્સ કેટલા છે?
8
(૬૪) રુચિ શર્મા ક્યા નૃત્ય સાથે સંકળાયેલી છે?
કથ્થક
(૬૫) ભારતીય નૃત્યની શાસ્ત્રીય શૈલી કેટલી છે?
8 શૈલી
(૬૬) ‘દશહરા’ નૃત્ય ક્યા રાજયનું છે?
હિમાચલ પ્રદેશ
(૬૭) ‘બેગમ અખ્તર’ ક્યા ક્ષેત્રે સંકળાયેલા હતા?
ગઝલ ગાયકી
(૬૮) ‘કદંબ’ નૃત્ય સંસ્થાની સ્થાપના કોણે કરી હતી?
કુમુદિની લાખિયા
(૬૯) કુચિપુડી નૃત્ય શૈલીનો જન્મ આંધ્રપ્રદેશના ક્યા ગામમાં થયો હતો?
કુચેલપુરમ
(૭૦) ‘બની-ઠની’ સુપ્રસિદ્ધ ચિત્ર કઈ શૈલી પર આધારિત છે?
કિસનગઢ
(૭૧) અસાઈત ઠાકર ક્યા ક્ષેત્રમાં યોગદાન માટે જાણીતા છે?
ભવાઇ (વેશ)
(૭૨) ‘મોહન-વીણા’ ની શોધ કોણે કરી?
વિશ્વમોહન ભટ્ટ
(૭૩) તમિલનાડુનો તાંજોર જિલ્લો કઈ નૃત્ય શૈલીનું ઉદભવ સ્થાન ગણાય છે?
ભરતનાટ્યમ
(૭૪) રાત્રિના પ્રથમ પ્રહરમાં ગવાતા રાગનું નામ શું છે?
ભૂપાલી
(૭૫) શંખ કયા પ્રકારનું વાદ્ય ગણાય?
સુષિર વાદ્ય
(૭૬) ‘સિસ્ટાઈન મેડોના’ ચિત્રકૃતિ કોની છે?
રાફેલ
(૭૭) ‘શકુંતલા વિયોગ’ ચિત્રકૃતિ કોની છે?
રાજા રવિ વર્મા
(૭૮) ભારતમાં સંસ્કૃત ભાષામાં સૌપ્રથમ કઈ ફિલ્મ બનાવવામાં આવી?
આદિ શંકરાચાર્ય
(૮૦) જાવેદ અખ્તર કયા ક્ષેત્રની નામાંકિત વ્યક્તિ છે?
ફિલ્મ
(૮૧) પ્રભાશંકર સોમપુરાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે?
શિલ્પ સ્થાપત્ય
(૮૨) ઝવેરીલાલ મહેતાનું નામ ક્યા ક્ષેત્રે જાણીતું છે?
ફોટો જર્નાલિઝમ
(૮૩) એક સાથે નવ સિંહોને પાણી પીતા તસવીરમાં ઝડપનાર પ્રકૃતિવિદ તસવીરકાર કોણ?
સુલેમાન પટેલ
(૮૪) મંદિરોની ઉત્તરી શૈલી ક્યા નામથી ઓળખાય છે?
નાગર
(૮૫) ઉત્તરાયણ કે મકરસંક્રાંતિ જેવો એક તમિલનાડુનો ઉત્સવ કયો છે?
પોંગલ
(૮૬) ‘મુખોટા’ નૃત્ય ક્યા રાજ્ય સાથે સંકળાયેલું છે?
અરુણાચલ પ્રદેશ
(૮૭) ‘જેમ્સ બોન્ડ’ પાત્રના સર્જક કોણ છે?
ઈઆન ફ્લેમિંગ
(૮૮) ખજૂરાહો ડાન્સ ફેસ્ટિવલ સમાન્ય રીતે ક્યા માહિનામાં યોજાય છે?
ફેબ્રુઆરી
(૮૯) અજંતાની ગુફાઓમાં કયા ધર્મનાં ચિત્રો દોરવામાં આવ્યાં છે?
બૌદ્ધ
(૯૦) ઉસ્તાદ અમઝદ અલીખાનું નામ ક્યા વાદ્ય સાથે જોડાયેલું છે?
સરોદ
(૯૧) ‘દર્પણ એકેડેમી’ ની સ્થાપના કોણે કરી હતી?
મૃણાલિની સારાભાઈ
(૯૨) પન્નાલાલ ઘોષનો સંબંધ ક્યા વાદ્ય સાથે છે?
વાંસળી
(૯૩) અમૃતા શેરગીલ કઈ કલા સાથે સંકળાયેલ છે?
ચિત્રકલા
(૯૪) પ્રથમ ભારતીય મૂંગી ફિલ્મ કઈ હતી?
રાજા હરિશ્ચંદ્ર
(૯૫) સંસ્કૃત ભાષાની સૌપ્રથમ ફિલ્મ કઈ હતી?
આદ્ય શંકરાચાર્ય
(૯૬) ભારતની પ્રથમ બોલપટ ફિલ્મ કઈ હતી?
આલમઆરા
(૯૭) કુમુદિની લાખિયા ક્યા ક્ષેત્રની વિભૂતિ છે?
નૃત્ય કલા
(૯૮) પીરાજી સાગરાનું નામ ક્યા ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન માટે જાણીતું છે
ચિત્રકલા
(૯૯) કઈ શૈલીમાં આત્માના સૌંદર્ય તરફ વધુ કાળજી રાખવામાં આવે છે?
મથુરા
(૧૦૦) ભારતનું પ્રથમ હિન્દી રંગીન ચલચિત્ર ક્યું છે?
કિસાન કન્યા
(૧૦૧) યહૂદી મેનુહિન ક્યું વાજિંત્ર વગાડે છે?
વાયોલિન
(૧૦૨) ‘રંગોલી’ ક્યા રાજ્યની લોક કળા છે?
પશ્ચિમ બંગાળ
(૧૦૩) લચ્છુ મહારાજ ક્યા નૃત્ય સાથે સંકળાયેલ છે?
કથ્થક
(૧૦૪) ભારતીય સંસ્કૃતિમાં કુલ કેટલી કળાઓ છે?
64
(૧૦૫) ‘મોહિનીઅટ્ટમ’ નૃત્ય ક્યા રાજયનું છે?
કેરલ
(૧૦૬) સિતાર અને તબલાનો શોધક કોણ હતો?
અમીર ખુશરો
(૧૦૭) ‘બિહુ’ ક્યા રાજયનું લોક નૃત્ય છે?
અસમ
(૧૦૮) ‘કથકલી’ ક્યા રાજયનું લોક નૃત્ય છે?
કેરલ
(૧૦૯) ‘રાવણ હાથો’ ક્યા લોકોનું પ્રસિદ્ધ વાદ્ય છે?
આદિવાસી
(૧૧૦) ‘ભાંગડા’ નૃત્ય ક્યા રાજયનું છે?
પંજાબ