March 11, 2023
0
ખેરગામ તાલુકાના કાકડવેરી મુકામે સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈના સૌજન્યથી નિર્મિત સાકાર વાંચન કુટીર ખાતે Rainbow warriors ધરમપુર તથા ગ્રામ પંચાયત કાકડવેરીના સંયુક્ત ઉપક્રમે 8 મી માર્ચ વિશ્વ મહિલા દિનની ઉજવણી નિમિત્તે સમાજ માટે વિશિષ્ઠ યોગદાન આપનાર તથા ગામની ઉચ્ચ શૈ.સિદ્ધિ પ્રાપ્ત કરેલ દીકરીઓને સન્માનવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયતના સદસ્ય સુમિત્રાબેન ગરાસીયાના હસ્તે કરવામાં આવ્યું. સાકાર વાંચન કુટીર કાકડવેરી મુકામે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી.
Share to other apps