Kaprada:દેશ વિદેશના બિઝનેસમેનો માટે યોજાયેલી વર્લ્ડ ફૂડ ઈન્ડિયા २०२४ પ્રદર્શનીમાં સમગ્ર ગુજરાતમાંથી એક માત્ર વલસાડ જિલ્લાના કપરાડા ખેડૂત ઉત્પાદક મંડળીની પસંદગી.
October 08, 2024
0
નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે તા. ૧૯થી ૨૨ સપ્ટેમ્બર દરમિયાન દેશ વિદેશના બિઝનેસમેનો માટે યોજાયેલી વર્લ્ડ ફૂડ ઈન્ડિયા २०२४ પ્રદર્શનમાં સમગ્ર ગુજરાતમાંથી એક માત્ર વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં જય આદિવાસી કૃષિ વિકાસ ફાર્મર પ્રોડ્યુસર લિ.નામની ખેડૂત ઉત્પાદક મંડળીની પસંદગી થઈ હતી.
જેમાં પ્રાકૃતિક ખેતી સાથે કપરાડાના કરજૂન ગામના આદિવાસી ખેડૂત રઘુનાથ ભોયાએ કપરાડા તાલુકામાં થતા કાજુ, રાગી, દેશી ચોખા અને કઠોળની પ્રોડક્ટને આંતરરાષ્ટ્રીય લેવલ પર પહોંચાડી કપરાડાની જમીન પર થયેલા ગૌરવ અપાવ્યું છે. જે અંગે કપરાડાની ખેડૂત ઉત્પાદક મંડળી જય આદિવાસી કૃષિ વિકાસ ફાર્મર પ્રોડ્યુસર સીઈઓ રઘુનાથ ભોયાએ
એફપીઓના અમલીકરણ જણાવ્યું કે, બાબતે કેન્દ્ર સરકાર દ્વારા SFAC (Small farmers agribusiness consrodium) એજન્સી કાર્યરત છે.
ખેડૂતોના કૃષિ વિકાસ કામ કરી રહી ડાંગર, કામ કરી રહી સાથે બિઝનેસ ટુ તે માટે દ્વારા માત્ર FPOને ૨૦૨૪માં કરવાની તક
માર્ગદર્શન માટે મહારાષ્ટ્રની ગ્રામિણ પ્રશિક્ષણ સંસ્થા છે. અમારી FPO શાકભાજી તથા ફળ પાકો પર છે. હાલમાં એફપીઓ બિઝનેસ ટુ બિઝનેસ અને કસ્ટમર માર્કેટ લિંકેજ મળે મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર ગુજરાતમાંથી SFACની એક વર્લ્ડ ફૂડ ઈન્ડિયા પોતાની પ્રોડક્ટ પ્રદર્શિત મળી હતી.
આ પ્રદર્શનીમાં કપરાડા તાલુકાની રાગી, મોરિયો, દેશી ચોખા, કઠોળ અને કાજુ મૂક્યા હતા. દેશ વિદેશમાં વ્યાપાર કરતા ઈરાન, વિયેતનામ, ઓસ્ટ્રેલિયા, દુબઈ, કેનેડા અને USA જેવા દેશોના ૪૫ થી વધુ વેપારીઓ સાથે મુલાકાત થઈ હતી, હું તેઓ કપરાડાની પ્રોડક્ટ જોઈને ખુશ રે થઈ ગયા હતા અને વેપાર કરવાની ઈચ્છા વ્યકત કરી હતી. જેથી આગામી દિવસોમાં કપરાડાના ધાન્ય પેદાશ અને કાજુનો સ્વાદ વિદેશોમાં પણ ચાખવા મળશે. પ્રાકૃતિક ખેતી આધારિત ખાદ્ય સામગ્રી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. જેથી સંપૂર્ણ આદિવાસી કપરાડા તાલુકામાં પણ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ દિન પ્રતિદિન વિસ્તરી રહ્યો છે.
Tags
Share to other apps