જૂનાગઢ: જુનાગઢ કલેકટરશ્રીએ માંગરોળ તાલુકાના બગસરા ઘેડ ગામની મુલાકાત લીધી.

SB KHERGAM
0

 જૂનાગઢ: જુનાગઢ કલેકટરશ્રીએ માંગરોળ તાલુકાના બગસરા ઘેડ ગામની મુલાકાત લીધી.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક શાળા, FPS શોપની સરપ્રાઈઝ મુલાકાત કરી ગ્રામ્ય સેવાઓની સમીક્ષા કરી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ દવાનો જથ્થો, સ્ટાફ અને હાલ ચાલી રહેલી કામગીરી અંગે નિરીક્ષણ કર્યું. FPS શોપની મુલાકાત લઇ લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ ઉપરાંત ગ્રામજનો સાથે સંવાદ કરી ગામના વિવિધ પ્રશ્નો અંગે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને જરૂરી સૂચન કર્યા.

આજરોજ માંગરોળ તાલુકાના બગસરા ઘેડ ગામની મુલાકાત લીધી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક શાળા, FPS શોપની સરપ્રાઈઝ મુલાકાત...

Posted by Collector Junagadh on Friday, July 12, 2024

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top