Image credit: unilad.com
વિશ્વના વિજ્ઞાનીઓ એમોનિયા વાયુનો શોધક : ફ્રિટ્ઝ હેબર
પૃથ્વીને ફરતે વાયુમંડળમાં ઘણા વાયુઓ છે. પ્રાચીનકાળમાં માણસ વાતાવરણને માત્ર વાયુ તરીકે ઓળખતો. અગ્નિની જેમ તેને દેવતા તરીકે પૂજતો. વિજ્ઞાનીઓ હવાનુ પૃથ્થકરણ કરીને તે વિવિધ પ્રકારના વાયુઓની બનેલી છે તે શોધી કાઢ્યું. ઓક્સિજન, હાઈડ્રોજન, વગેરે વાયુઓની શોધ થઈ તેમાં એમોનિયા વાયુ કૃષિ ક્ષેત્રે ઉપયોગી છે. તેની શોધ ફ્રિટઝ હેબર નામના વિજ્ઞાનીએ કરેલી, ફ્રિઝ હેબર કેમિસ્ટ્રીનો પિતામહ કહેવાય છે. ૧૯૧૮માં તેને એમોનિયાની શોધ બદલ કેમિસ્ટ્રીનું નોબેલ ઇનામ મળેલું.
હેબરનો જન્મ ઇ.સ.૧૮૬૮ના ડિસેમ્બરની નવમી તારીખે જર્મનીના બ્રેસલાઉમાં થયો હતો. હાલ આ શહેર પોલેન્ડમાં છે, તેના પિતા અગ્રણી વેપારી હતા, હેબરે હાઈડલબઝ યુનિવર્સિટીમાં કેમિસ્ટ્રીનો અભ્યાસ કરેલો. હેબરે ઝેરી વાયુઓની શોધ કરી તેનો કેમિક્લ શસ્ત્રો તરીકે ઉપયોગ કરવાની પધ્ધતિ શોધેલી. તેની આ હિંસક શોધથી શરમ અનુભવી તેની પત્ની અને પુત્રે આત્મહત્યા કરેલી. ત્યાર બાદ તે વિજ્ઞાની કેમિકલ ફેક્ટરીમાં જોડાયો. ઇ.સ.૧૮૯૪ થી ૧૯૧૧ સુધી વિવિધ પ્રયોગો કરી તેણે એમોનિયા વાયુ શોધ્યા. આ પ્રથમ વિશ્વયુધ્ધમાં હેબરે કેમિક્લ શસ્ત્રોના ઉપયોગમાં પણ તેણે જ શોધેલો. તેની આ સંહારક શોધો બનેલો. પરંતુ જર્મનીની સેનાએ તેને વસેલો. ૧૯૩૪ના જાન્યુઆરીની
ક્રાંતિકારી શોધ હતી. આ પધ્ધતિને ‘હેબર પ્રોસેસ’ નામ અપાયું. મહત્વની ભૂમિકા ભજવેલી. ઝેરી વાયુથી બચવા ગેસ માસ્ક બદલ વિશ્વભરમાં તે અણમાનિતો બન્યો અને ટીંકાનો ભોગ ઘણા સન્માન આપેલા. જીવનના પાછલા વર્ષોમાં તે ઇંગ્લેન્ડ જઈ ૨૯ તારીખે તેનું અવસાન થયું હતું.