તારીખ:૨૨-૧૦-૨૦૨૩નાં આઠમના દિને ભવાનીનગર સોસાયટીમાં સમૂહપૂજાનો કાર્યક્રમ યોજાયો.
નવરાત્રી મહોત્સવનાં આઠમના શુભ દિને માતાજીની આરાધના સ્વરૂપે સમુહપૂજા અને યજ્ઞનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં સોસાયટીના રહીશ નટુભાઈ પટેલ(નિવૃત્ત કર્મચારી રેવન્યુ), બાબુભાઈ પટેલ (પ્રાથમિક શિક્ષક), સંદીપભાઈ જયસ્વાલ( (ડાયનેમો મેકેનિક રૂમલા), કેતનભાઈ પટેલ (હિંદુસ્તાન લીવર) અને દિવ્યેશકુમાર પટેલ(iti instructor khergam)તેમનાં પરિવાર સહિત સમૂહપૂજામાં જોડાયા હતા. તેમજ સોસાયટીના આબાલવૃદ્ધ સૌ ઉપસ્થિત રહી યજ્ઞમાં આહુતિ આપવાનો લાભ લીધો હતો.