ખેરગામ તાલુકાના ગૌરી ગામમાં ₹ 50 લાખના રસ્તાના કામનુ ભૂમિપૂજન કરવામાં આવ્યું.

SB KHERGAM
0

   ખેરગામ તાલુકાના ગૌરી ગામમાં  ₹ 50 લાખના રસ્તાના કામનુ ભૂમિપૂજન કરવામાં આવ્યું.


તારીખ : ૨૦-૦૯-૨ ૦૨૩નાં  દિને ખેરગામ તાલુકાના ગૌરી ગામમાં  ₹ 50 લાખના રસ્તાના કામનુ ભૂમિ પૂજન  માનનીય ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલનાં હસ્તે કરવામાં આવ્યું. 

જેમાં નવસારી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ, નવસારી જિલ્લા પંચાયત ઉપ-પ્રમુખ શ્રીમતી અંબાબેન માહલા,પૂર્વ નવસારી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર,ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ,પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રક્ષાબેન પટેલ, તા.પં કારોબારી અધ્યક્ષ સુનિલભાઈ, તાલુકા પંચાયત સદસ્ય હિરલભાઈ તા.ભાજપ પ્રમુખશ્રી ચુનીકાકા, તા.ભાજપ મહામંત્રી શ્રી શૈલેષભાઈ ટેલર,તા.ભાજપ મહામંત્રી શ્રી લીતેશભાઈ ગાંવિત તથા વિવિધ ગામોના સરપંચશ્રીઑ અને ગામના પંચાયત સભ્યો આગેવાનો ઉપસ્થિત રહ્યા ....



Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top