પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે સ્વતંત્રતા દિવસના પર્વની ઉજવણી કરવામાં આવી.

SB KHERGAM
0

    

પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે સ્વતંત્રતા દિવસના પર્વની ઉજવણી કરવામાં આવી.

તારીખ : ૧૫-૦૮-૨ ૦૨૩નાં દિને પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે સ્વતંત્રતા દિવસના પર્વની ઉજવણી કરવામાં આવી. આજના સ્વતંત્રતા દિને  ગામનાં યુવાન અમિતભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આજના આ કાર્યક્રમમાં ગામનાં આગેવાનો, વડીલો, યુવા ભાઈ - બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.





Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top