વડપાડા પ્રાથમિક શાળામાં મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત કાર્યક્રમ યોજાયો.
આજરોજ...તા.11.08.23ના રોજ વડપાડા પ્રાથમિક શાળામાં મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત ગામના સરપંચશ્રી પંકજભાઈ જી.નાયક , મનરેગા શાખાના આસિ . ટેકની. આશિષભાઈ પટેલ તથા બાદલ કે. પટેલ,મનરેગા રોજગાર સેવક પ્રકાશભાઈ પટેલ, વી.સી.ઈ. ભાવિક પટેલ, ગ્રામ પંચાયતના સભ્યો, તલાટી કમ મંત્રીશ્રી, smcના સભ્યો, ગ્રામજનો તથા શાળાના બાળકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી જેમાં પ્રથમ શિલાફલકમ નું અનાવરણ અને પંચપ્રણ પ્રતિજ્ઞા સૌ સાથે મળી લેવામાં આવી.