વીરથવા આશ્રમશાળામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઇ.

SB KHERGAM
0 minute read
0

 


તાપી જિલ્લાની સોનગઢ તાલુકાની વીરથવા આશ્રમશાળામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઇ.

વિદ્યાર્થીઓ સાથે  શિક્ષકોએ પણ આદિવાસી ગીત પર ડાન્સ કર્યો હતો. અને  આદીવાસી વેશભૂષા પણ યોજાઈ હતી. જેમાં બાળકોએ હોંશભેર ભાગ લીધો હતો.







#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top